પૂર્વ સ્પિનર ​​અબ્દુલ કાદિરના પુત્ર પર બળાત્કારનો આરોપ

પૂર્વ સ્પિનર ​​અબ્દુલ કાદિરના પુત્ર પર બળાત્કારનો આરોપ

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરના પુત્ર સુલેમાન કાદિર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ આરોપ તેમના ઘરે કામ કરતી હાઉસ મેડે લગાવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હાઉસ મેડે FIRમાં આરોપ લગાવ્યો છે કે તે સુલેમાન કાદિરના ઘરમાં કામ કરતી હતી અને આરોપીએ તેને જબરદસ્તી પોતાના ફાર્મહાઉસ લઈ જઈને તેની સાથે બળાત્કાર કર્યો.

મહિલાની ફરિયાદ બાદ પોલીસે સુલેમાન કાદિરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ યૌન શોષણની પુષ્ટિ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે કાયદા હેઠળ આરોપીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow